બંધ
    • જિલ્લા ન્યાયાલય વલસાડ
    • તીથલ સમુદ્ર કિનારો
    • કપરાડા

    તાજા સમાચાર

    જિલ્લા ન્યાયાલયો વિશે

    વલસાડ, ઐતિહાસિક રીતે બુલસર તરીકે જાણીતું હતું. તે વલસાડ જિલ્લાનું જિલ્લા મથક છે. વલસાડ નામ ગુજરાતી ભાષાના વડ-સાલ પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ વડના વૃક્ષો દ્વારા અવરોધિત છે. વલસાડ જિલ્લો ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓ પૈકીનો એક છે. તે વિશિષ્ટ રીતે મહારાષ્ટ્ર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સાથે તેની સરહદો વહેંચે છે. તેની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. જિલ્લાનું વહીવટી પાટનગર વલસાડ છે અને તેનું મોટું શહેર વાપી છે. વર્ષ ૧૯૬૦ માં બોમ્બે રાજ્યના વિભાજન પછી, ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. તે સમયે વલસાડ સુરત જિલ્લાનો પેટા વિભાગ હતો. ૧ જૂન, ૧૯૬૪ ના રોજ વલસાડ જિલ્લો સુરતથી અલગ થયો હતો. તે સમયે વલસાડ જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગાંવ, નાવસારી, વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકા હતા. ફરીથી ૨ ઓક્ટોબર, ૧૯૯૭ ના રોજ, વલસાડમાંથી નવસારી જિલ્લો બનાવવામાં આવ્યો.

    વલસાડ નજીક તિથલ તરીકે ઓળખાતો બીચ છે. વલસાડને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વલસાડ એ પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈનું મૂળ વતન પણ છે. ધરાસણા નામનું ઐતિહાસિક સ્થળ વલસાડમાં આવેલું છે, જ્યાં મહાત્મા ગાંધીએ વર્ષ ૧૯૩૦ માં મીઠાના કર સામે ચળવળનો અંત આણ્યો હતો.

    શરૂઆતમાં, વલસાડ, પારડી, ધરમપુર અને ઉમરગાંવ આ જિલ્લાના એકમાત્ર મુખ્ય તાલુકા હતા અને તે તમામમાં સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની સંપૂર્ણ સમયની અદાલતો હતી. અધિક જિલ્લા અને[...]

    વધુ વાંચો
    sunitaagarwalcjw
    ગુજરાતની વડી અદાલતનાં મુખ્ય ન્યાયમૂર્તિ માનનીય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ
    sangeetavishen
    વહીવટી ન્યાયધીશ માનનીય ન્યાયમૂર્તિ સુશ્રી. સંગીતા કે. વિશેન
    pathaksaheb
    જીલ્લા અને સત્ર ન્યાયધીશ માનનીય શ્રી. વિકુલ કનુપ્રસાદ પાઠક

    કોઈ પોસ્ટ મળી નથી

    ઈ-કોર્ટ સેવાઓ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    ઇ-કોર્ટસ્ સેવાઓ માટેનું એપ

    ભારતમાં નિચલી અને મોટાભાગની હાઈકોર્ટોમાંથી કેસની માહિતી અને કેલેન્ડર, કેવિએટ શોધ અને કોર્ટ સંકુલનુ નકશા પર સ્થાન જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.

    તમારા કેસનું હાલનું સ્ટેટસ રિટર્ન એસ.એમ.એસ. થી જાણો ECOURTS અને ૯૭૬૬૮૯૯૮૯૯ પર મોકલો